તુમ મુજે યૂં ભુલા ના પાઓગે’

રાજ કપૂરની મ્યુઝિક ટીમના હોનહાર સર્જક હસરત જયપુરીનું યોગદાન જેટલું માતબર છે એટલી પ્રશંસાના હકદાર એ નથી બની શક્યા હસરત જયપુરી અને પહેલા જ સુપરહિટ સોન્ગમાં નિમ્મી ફ્લૅશ બૅક – હેન્રી શાસ્ત્રી હિન્દી ફિલ્મ સંગીતના ગોલ્ડન પિરિયડની વાત નીકળે ત્યારે ગીતકાર તરીકે પહેલા બે નામ સાહિર લુધિયાનવી અને શૈલેન્દ્રના જ આવે. સાહિરસાબ એટલે ક્રાંતિકારી સર્જક, … Continue reading તુમ મુજે યૂં ભુલા ના પાઓગે’