હંસલ મહેતાની ગાંધી સિરીઝમાં હેરી પોટર સ્ટારની થઇ એન્ટ્રી

હંસલ મહેતાની વેબસિરીઝ ‘ગાંધી’માં પ્રખ્યાત હોલીવુડ ફિલ્મ ‘હેરી પોટર’ ના એક્ટર ટોમ ફેલ્ટનની એન્ટ્રી થઈ છે. હંસલ મહેતાએ ગુરુવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. એક્ટર ટોમ ફેલ્ટન ‘હેરી પોટર’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયા હતા. ‘હેરી પોટર’ ફિલ્મ જે. ના. રોલિંગની સૌથી વધુ વેચાતી પુસ્તક શ્રેણી પર આધારિત છે. ભારતમાં પણ … Continue reading હંસલ મહેતાની ગાંધી સિરીઝમાં હેરી પોટર સ્ટારની થઇ એન્ટ્રી