ફિલ્મ હેરી પોટરના આ અભિનેતાનું નિધન…

હોલીવુડની પ્રખ્યાત ફિલ્મ ‘હેરી પોટર‘માં આલ્બસ ડમ્બલડોરનું પાત્ર ભજવનાર એક્ટર સર માઈકલ ગેમ્બનનું નિધન થતાં હોલીવુડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માઈકલ ગેમ્બને 82 વર્ષની વયે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હોવાની માહિતી પરિવાર દ્વારા આપવામાં આવી હતી.મીડિયા અને ફેન્સને સર માઈકલ ગેમ્બનના મૃત્યુ અંગે તેમની પત્ની લેડી ગેમ્બોન અને પુત્ર ફર્ગસ દ્વારા માહિતી આપવામાં આવી … Continue reading ફિલ્મ હેરી પોટરના આ અભિનેતાનું નિધન…