Natasa Stankovik બાદ આ ખાસ વ્યક્તિએ પણ છોડ્યો Hardik Pandyaનો સાથ?

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર, સ્ટાર પ્લેયર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ના સ્ટાર્સ ખૂબ જ ખરાબ ચાલી રહ્યા છે. પહેલાં આઈપીએલમાં મળેલો કારમો પરાજય, બાદમાં નતાસા સ્ટેનકોવિક (Natasa Stankovik) સાથેના ડિવોર્સને કારણે હાર્દિક પંડ્યા સતત લાઈમલાઈટમાં રહી રહ્યો છે. નતાસા બાદ હવે હાર્દિક પંડ્યાથી પરિવારના બે મહત્ત્વના સભ્યો પણ હાર્દિક પંડ્યાથી દૂર થઈ ગયા હોવાના અહેવાલો છે. આવો … Continue reading Natasa Stankovik બાદ આ ખાસ વ્યક્તિએ પણ છોડ્યો Hardik Pandyaનો સાથ?