Happy Birthday: જેમણે ફિલ્મોમાં બ્રેક આપ્યો તેમને જ શ્રાપ આપ્યો હતો આ કલાકારે

છેક શિમલાથી યુવાન વયે આવેલા આ કલાકારને એક 65-70 વર્ષના બુઢ્ઢાનો રોલ આપવામાં આવ્યો હતો. પોતે 28 વર્ષનો હતો, પણ ફિલ્મોમાં કામ મેળવવા એટલી કસરત કરી હતી કે સારો રોલ જોઈ ફિલ્મ સાઈન કરી લીધી. વૃદ્ધનો રોલ સ્વીકાર્યો અને ખુશ થયો કે ફિલ્મ મળી ગઈ ત્યાં ફરી ટ્વિસ્ટ આવ્યો અને ફિલ્મ નિર્માતા-નિર્દેશકે તેને કાઢી સંજીવ … Continue reading Happy Birthday: જેમણે ફિલ્મોમાં બ્રેક આપ્યો તેમને જ શ્રાપ આપ્યો હતો આ કલાકારે