Happy Birthday: બર્થ ડેના દિવસે જ અભિનેત્રીને મળ્યો જીવનસાથી?

બોલીવૂડના સ્ટાર કિડ્સ જેટલા ફેમસ છે તેટલા બદનામ પણ છે. આ કિડ્સમાં ટેલેન્ટ ન હોવા છતાં તેમને બિગ બેનરની ફિલ્મો મળી જાય છે તેવી ટીકા વારંવાર થતી રહે છે. આ ટીકાનો સામનો આજની બર્થ ડે ગર્લે પણ કર્યો છે, પણ ધીમે ધીમે તે પોતાના કામના જોરે ફેન્સ બનાવતી રહી છે. આજે તેનો 27મો જન્મદિવસ છે … Continue reading Happy Birthday: બર્થ ડેના દિવસે જ અભિનેત્રીને મળ્યો જીવનસાથી?