મનોરંજન

Esha Deolના હોઠને આ શું થયું? નેટિઝન્સે આપ્યું આવું રિએક્શન…

Hema Malini-Dharmendraની લાડકવાયી Esha Deol પહેલાં તેના ડિવોર્સને કારણે લાઈમલાઈટમાં આવી ગઈ હતી અને હવે ફરી એક વખત Esha Deol લાઈમલાઈટમાં આવી છે. જોકે, આ વખતે Esha Deolનું લાઈમલાઈટમાં આવવાનું કારણ અલગ છે. આ વખતે Esha Deol પોતાના લૂકને કારણે ચર્ચામાં આવી છે અને ટ્રોલર્સ તેને તેના આ નવા લૂકને કારણે ખૂબ જ ટ્રોલ કરી રહી છે. આવો જોઈએ Eshaએ આખરે એવું તે શું કર્યું…

સોશિયલ મીડિયા પર Esha Deolના કેટલાક ફોટો વાઈરલ થઈ રહ્યા છે અને Eshaનો નવો લૂક જોવા મળી રહ્યો છે અને લોકોએ આ ફોટો જોઈને એવી કમેન્ટ કરી રહ્યા છે કે Eshaએ લિપ્સની સર્જરી કરાવી છે.

આ પણ વાંચો : આ Bollywood Actorએ કર્યા પત્ની અને બાળકો સાથે રામ લલ્લાના દર્શન…

હાલમાં જ Esha Deol મથુરા પહોંચી હતી અને અહીં તેણે મીડિયા સાથે પણ વાત કરી હતી. તેનો આ વીડિયો જોઈને ફેન્સનું પૂરું ધ્યાન ઈશાના હોઠે ખેંચી લીધું હતું. નેટિઝન્સ આ વીડિયો અનવે ઈશાનો નવો લૂક જોઈને એવી કમેન્ટ કરી રહ્યા છે કે ઈશાએ લિપ સર્જરી કરાવી છે. એ પહેલાં એવી જ નથી. આ વીડિયો સામે આવતાં જ નેટિઝન્સ ઈશાને સતત ટ્રોલ કરી રહ્યા છે. જોકે, ઈશાએ આવી કોઈ સર્જરીને લઈને કોઈ ટિપ્પણી નથી કરી.

ઈશા દેઓલના વીડિયો પર એક યુઝકે કમેન્ટ કરતાં લખ્યું હતું કે લિપ ફિલર્સ પર બેન લગાવવો જોઈએ. બીજા એક યુઝરે લખ્યું કે ઈશાના લિપ્સને શું થયું? ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે પહેલાં કેટલી સુંદર લાગી રહી હતી, પણ હવે તો તેણે પોતાનો ચહેરો પૂરી રીતે બગાડી દીધો છે. ચોથા યુઝરે લખ્યું હતું કે બોલીવૂડમાં સુંદર દેખાવવા માટે શું શું કરવું પડે છે આ સ્ટાર્સે… આવા અને આ જ પ્રકારની વિવિધ કમેન્ટ્સ ઈશાના વીડિયો પર આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button