દિશા પટણી અને મૌની રોય એકસાથે દેખાતા થઇ આ વાત…

મુંબઈ: ‘એમ.એસ.ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મમાં દેખાયાની સાથે જ નેશનલ ક્રશનું બિરુદ મેળવી યુવાનોના હૈયામાં પોતાનું સ્થાન જમાવનારી દિશા પટણી અને ટેલિવિઝન સિરિયલો અને ત્યાર બાદ ફિલ્મોમાં પોતાનો સિક્કો જમાવનારી ‘દેવો કે દેવ મહાદેવ’ સિરિયલમાં સતી માતાનું પાત્ર ભજવી અને ‘બ્રહ્માસ્ત્ર’માં વેમ્પનું પાત્ર ભજવી લોકોનું દિલ જીતનારી બંગાલી બ્યુટી મૌની રોય બંને બેસ્ટ ફ્રેન્ડ્સ … Continue reading દિશા પટણી અને મૌની રોય એકસાથે દેખાતા થઇ આ વાત…