Gulabi Saree : આ મરાઠી ગીત પર તો આઈપીએલના ક્રિકેટર્સ પણ ઝૂમી ઉઠ્યા, તમે બનાવી રીલ?

આજકાલ ગીત રીલિઝ થાય ત્યારે લોકોને ખબર ન પડે પણ જેવી તેની સોશિયલ મીડિયા પર રિલ્સ બનવા માંડે કે લોકો ગીત સાંભળવા માંડે છે. આવા ગીતોન ભાષા કે અન્ય કોઈ સીમાડા નડતા નથી. માત્ર ફિલ્મી સ્ટાર્સ નહીં યંગસ્ટર અને નેટયુઝર્સ સાથે ક્રિકેટર્સ પણ આ ગીતો પર ઝૂમતા રીલ્સ બનાવી રહ્યા છે. આવું જ એક ગીત … Continue reading Gulabi Saree : આ મરાઠી ગીત પર તો આઈપીએલના ક્રિકેટર્સ પણ ઝૂમી ઉઠ્યા, તમે બનાવી રીલ?