Golmaal 5ની રિલીઝ મુદ્દે કરવામાં આવ્યો મોટો ખુલાસો

મુંબઈ: બૉલીવૂડની સૌથી જાણીતી અને સફળ ફિલ્મ ફ્રેન્ચાઈઝી ‘ગોલમાલ’ને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ ફ્રેંચાઈઝીની છેલ્લી ફિલ્મ ગોલમાલ અગેનને રિલીઝ થઈને છ વર્ષ કરતાં વધુનો સમય વીતી ગયો છે, જેથી લોકો ફિલ્મના પાંચમાં ભાગની રાહ જોઈ રહ્યા છે. હવે ફિલ્મના પાંચમાં ભાગના રિલીઝને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે.‘ગોલમાલ’ ફિલ્મમાં જોવા મળેલા અભિનેતા … Continue reading Golmaal 5ની રિલીઝ મુદ્દે કરવામાં આવ્યો મોટો ખુલાસો