ફિલ્મનામાઃ મુંબઈ માફિયા: પોલીસ ટ/ત ધ અન્ડરવર્લ્ડ

-નરેશ શાહભાવતી વાનગી ખાવી જેમ અવારનવાર ખાવી ગમે તેમ મુંબઈના અન્ડરવર્લ્ડની વાતો પણ વાંચવી-સાંભળવી અને ફિલ્મોરૂપે જોવી ગમે, જેમકે.. ‘કંપની’ – ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’- ‘અબ તક છપ્પન’- ‘સરકાર’ , ઈત્યાદિ, મુંબઈ -દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ પોલીસ પર આવી અનેક સુપરહીટ ફિલ્મો બની ચુકી છે. જોકે હવે તેમાં એક ઓથેન્ટિક ઉમેરો થયો છે. ગયા વર્ષે મુંબઈના … Continue reading ફિલ્મનામાઃ મુંબઈ માફિયા: પોલીસ ટ/ત ધ અન્ડરવર્લ્ડ