આવેશમ અને પુષ્પા ફિલ્મનો એક્ટર કરી રહ્યો છે આ ગંભીર બીમારીનો સામનો….
નવી દિલ્હી : સાઉથ ઇન્ડિયન એક્ટર ફહદ ફાસીલ (Fahadh Faasil) જે આવેશમ (Aavesham) અને પુષ્પા (Pushpa) જેવી ફિલ્મોથી ખૂબ જ ખ્યાત છે. હાલ 41 વર્ષની ઉંમરે તેમણે અટેન્શન ડેફિસિટ / હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD)નું નિદાન કર્યું હોવાનું માલૂમ પાયું છે. આ એક ન્યૂરોડેવલેપમેન્ટ ડિસઓર્ડર છે, જે મગજની ધ્યાન, વ્યવહાર અને આવેગ નિયંત્રણની નિયંત્રિત કરનારી ક્ષમતાને પ્રભાવીત … Continue reading આવેશમ અને પુષ્પા ફિલ્મનો એક્ટર કરી રહ્યો છે આ ગંભીર બીમારીનો સામનો….
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed