દર દિવાળીએ માધુરી દિક્ષિતને યાદ આવે છે આઘાતજનક ઘટના.. જાણો શું છે કારણ…

તહેવારોની સીઝન બોલિવૂડ સેલિબ્રિટીઝ માટે એટલી જ ખાસ હોય છે જેટલી સામાન્ય લોકો માટે હોય છે. બોલિવૂડ સેલેબ્સ પણ હોળી અને દિવાળી જેવા તહેવારો ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે. સેલેબ્રિટીઝના ચાહકો પણ દિવાલી પાર્ટીની તસવીરો જોવા માટે ઉત્સુક હોય છે. જો કે એક બોલીવુડ સેલેબ્રિટી એવા છે જેમના માટે દિવાળીનો તહેવાર એક ટ્રોમાને યાદ … Continue reading દર દિવાળીએ માધુરી દિક્ષિતને યાદ આવે છે આઘાતજનક ઘટના.. જાણો શું છે કારણ…