coldplay ની ટિકિટ મળવી મુશ્કેલ, પરંતુ અંબાણીના લગ્નમાં કરી ચૂક્યો છે પરફોર્મ…

બ્રિટિશ રૉક બેન્ડ coldplay ની ખૂબ ચર્ચા ચાલી રહી છે. મુંબઈમાં 18, 19 અને 21 જાન્યુઆરી 2025ના રોજ યોજાયેલી આ કોન્સર્ટની ટિકિટ બુકિંગ શરૂ થયાની મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી. જ્યારે coldplay કોન્સર્ટ માટે ટિકિટ બુકિંગ રવિવારે ખુલ્યું ત્યારે લોકોએ ટિકિટ લેવા માટે એટલો બધો ધસારો કર્યો કે ઓનલાઇન બુકિંગ એપ જ ક્રશ થઈ ગઈ … Continue reading coldplay ની ટિકિટ મળવી મુશ્કેલ, પરંતુ અંબાણીના લગ્નમાં કરી ચૂક્યો છે પરફોર્મ…