પત્ની સોનાક્ષીની આદતથી પરેશાન થઇ ગયો ઝાહિર, કરી દીધો આવો આરોપ….

અભિનેત્રી સોનાક્ષી સિન્હા બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા બાદ આ દિવસોમાં સુખી લગ્ન જીવન જીવી રહી છે. પતિ-પત્ની બન્યા બાદ આ કપલ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો શેર કરે છે. બંને એકબીજા સાથે ઘણો ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. હાલમાં જ ઝહીર તેની પત્ની સોનાક્ષી સાથે એક પાર્ટીમાં પહોંચ્યો હતો, જ્યાં … Continue reading પત્ની સોનાક્ષીની આદતથી પરેશાન થઇ ગયો ઝાહિર, કરી દીધો આવો આરોપ….