તો આ કારણે હાર્દિક પંડ્યા-નતાશા અલગ થઇ ગયા! ક્રિકેટરની હરકતો….

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને મોડલ અને અભિનેત્રી નતાસા સ્ટેનકોવિકે તેમના સંબંધોનો અંત લાવી દીધો છે. ગયા મહિને સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલી તેમના સંબંધ વિચ્છેદની અટકળો સાચી ઠરી હતી. બંને પરસ્પર સહમતિથી અલગ થઈ ગયા હતા. અલગ થયા બાદ નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે તેના વતન સર્બિયા પરત ફરી છે, જ્યારે હાર્દિક પંડ્યા … Continue reading તો આ કારણે હાર્દિક પંડ્યા-નતાશા અલગ થઇ ગયા! ક્રિકેટરની હરકતો….