‘આસ્ક મી સેશન’માં જાણો અજય દેવગનના ફની જવાબો

નીરજ પાંડે દ્વારા દિગ્દર્શિત, ‘ઓરોં મેં કહાં દમ થા’ એક મ્યુઝિકલ રોમેન્ટિક લવ સ્ટોરી છે જે આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં અજય દેવગન અને તબ્બુ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં તબ્બુ અને અજય ઉપરાંત શાંતનુ મહેશ્વરી અને સાઈ માંજરેકરે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મની રિલીઝના એક દિવસ પહેલા, અજયે તેના … Continue reading ‘આસ્ક મી સેશન’માં જાણો અજય દેવગનના ફની જવાબો