Emraan Hashmiએ Kangana Ranautના નેપોટીઝમવાળા નિવેદન આપ્યું આવું રિએક્શન…

Tiger-3 બાદ Bollywood’s Serial Kisser Emraan Hashmi પોતાની આગામી સિરીઝ શો ટાઈમને લઈને ખૂબ જ લાઈમલાઈટમાં છે. મળી રહેલી માહિતી પ્રમાણે 8મી માર્ચ એટલે કે વિમેન્સ ડેના દિવસે આ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ એ પહેલાં જ ઈમરાન હાશ્મીએ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલાં નેપોટીઝમને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઈમરાને Kangna … Continue reading Emraan Hashmiએ Kangana Ranautના નેપોટીઝમવાળા નિવેદન આપ્યું આવું રિએક્શન…