તો આ કારણે વિલન પ્રકાશ રાજને પત્નીને ડિવોર્સ આપ્યા હતા….

વિલનની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે જાણીતા બનેલા પ્રકાશ રાજને કોણ નહીં ઓળખતું હોય. પ્રકાશ રાજે બોલિવૂડની સાથે સાથે દક્ષિણની ફિલ્મોમાં પણ ઘણું નામ કમાવ્યું છે. તેઓ ઘણી વાર દેશના રાજકારણ અને દેશ સંબંધિત મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપતા હોય છે. પ્રકાશ રાજ પોતાની અંગત જિંદગીને લાઇમલાઇટથી ઘણુ દૂર રાખે છે. જોકે, તેઓ અવારનવાર પોતાના પરિવારના … Continue reading તો આ કારણે વિલન પ્રકાશ રાજને પત્નીને ડિવોર્સ આપ્યા હતા….