શું રિષભ પંત સાથે લગ્ન કરવા માગે છે ઉર્વશી રોતેલા?

બોલિવૂડની ખૂબસુરત અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને રિષભ પંત વચ્ચેની લવ-હેટ રિલેશનશીપ કોઇનાથી અજાણી નથી. થોડા વર્ષો પહેલા એવા સમાચાર જાણવા મળ્યા હતા કે પંત અને ઉર્વશી ડેટિંગ કરી રહ્યા હતા. પણ ત્યાર બાદ ક્યારે તેમની દોસ્તી દુશ્મનીમાં બદલાઇ ગઇ એ કંઇ ખબર નહીં પડી. ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે રિષભ પંતે રૌતેલાનો નંબર બ્લોક … Continue reading શું રિષભ પંત સાથે લગ્ન કરવા માગે છે ઉર્વશી રોતેલા?