Deepika Padukoneના આ લેટેસ્ટ ફોટોશૂટના ફોટો જોયા કે? જોશો તો પછી…

મોમ ટુ બી અને બોલીવૂડની મસ્તાની ગર્લ અને ડિમ્પલ ગર્લ દિપીકા પદૂકોણ (Bollywood Actress Deepika Padukone) અવારનવાર તેના પ્રેગ્નન્સી ગ્લોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. હવે ફરી એક વખત એક્ટ્રેસે બ્લેક આઉટફિટમાં બેબી બંપ ફ્લોન્ટ કરતાં ફોટો શેર કર્યા છે અને આ ફોટો જોઈને ફેન્સ ધબકારો ચૂકી ગયા હતા. જોકે, આ પહેલી વખત નથી કે … Continue reading Deepika Padukoneના આ લેટેસ્ટ ફોટોશૂટના ફોટો જોયા કે? જોશો તો પછી…