હેં, Shahrukh Khanની આંખોની થઈ ખોટી સારવાર? જાણો કોણે કહ્યું આવું…

બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાન (Shahrukh Khan)ના ફેન્સ આજે સવારથી જ ચિંતામાં છે કારણ કે તેમનો મનગમતો સુપરસ્ટાર આંખ સંબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને એની સારવાર કરાવવા માટે તે આજે જ અમેરિકા જવા રવાના થયો હતો. કેટલાક રિપોર્ટમાં એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે શાહરૂખ ખાનને આંખે મોતિયો આવ્યો છે. પરંતુ હવે સોશિયલ મીડિયા … Continue reading હેં, Shahrukh Khanની આંખોની થઈ ખોટી સારવાર? જાણો કોણે કહ્યું આવું…