ગાંધી જયંતીની રજા ફળી દેવરાને, ધાર્યા કરતા સારો બિઝનેસ કર્યો

જૂનિયર એનટીઆરને ચમકાવતી દેવરા ફિલ્મને ધારી સફળતા મળી નથી. સાઉથના રાજ્યોને બાદ કરતા ફિલ્મ ધીમી પડી ગઈ છે, પરંતુ ગઈકાલે ગાંધી જયંતીની રજાનો લાભ ફિલ્મને મળ્યો.બુધવારે ગાંધી જયંતિની રજા હોવાને કારણે દેવરાને સોમવાર-મંગળવાર કરતાં વધુ દર્શકો મળ્યા. તેનો ફાયદો ફિલ્મના કલેક્શન પર જોવા મળ્યો અને દેવરાને રૂ. 20 કરોડથી વધુના કલેક્શન સાથે બીજો દિવસ મળ્યો.જુનિયર … Continue reading ગાંધી જયંતીની રજા ફળી દેવરાને, ધાર્યા કરતા સારો બિઝનેસ કર્યો