દિલ્હીની યુવતીએ રૂ.2000માં રિક્રિએટ કર્યો રાધિકા મરચન્ટનો લુક, લોકો પણ હેરાન, જુઓ વીડિયો

ભારતના લોકોમાં ભરી ભરીને ટેલેન્ટ પડેલી છે. તેમને ખાલી યોગ્ય માર્ગદર્શન અને આઇડિયા મળવો જોઇએ. હાલમાં જ દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના રાધિકા મરચન્ટ સાથે લગ્ન થઇ ગયા. લગ્નના તમામ ફંક્શનોમાં બ્રાઇડ રાધિકા મરચન્ટે તેના અલગ અલગ ભારતીય પરિધાનોથી એક ટ્રેન્ડ સેટ કરી દીધો છે. તેણનો હલ્દી પ્રસંગનો દેખાવ કંઈક એવો … Continue reading દિલ્હીની યુવતીએ રૂ.2000માં રિક્રિએટ કર્યો રાધિકા મરચન્ટનો લુક, લોકો પણ હેરાન, જુઓ વીડિયો