દિપીકા પાદુકોણ બનશે ‘લેડી સિંઘમ’, રોહિત શેટ્ટીએ કરી જાહેરાત

મુંબઈ: રોહિત શેટ્ટીની ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘સિંઘમ’માં બૉલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ‘લેડી સિંઘમ’ના રોલમાં જોવા મળશે એવી ચર્ચા અનેક સમયથી શરૂ હતું. જોકે હવે દીપિકા પાદુકોણ ‘લેડી સિંઘમ’ના રોલમાં જોવા મળવાની છે એવી જાહેરાત રોહિત શેટ્ટીએ કરી દીધી છે. રોહિત શેટ્ટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દિપીકા પાદુકોણની પોલીસ યુનિફોર્મમાં તસવીર શેર કરી છે. રોહિત શેટ્ટીએ … Continue reading દિપીકા પાદુકોણ બનશે ‘લેડી સિંઘમ’, રોહિત શેટ્ટીએ કરી જાહેરાત