Deepika Padukone નથી માનતી હમ દો, હમારે દોમાં, તેને જોઈએ છે આટલા બાળકો

અભિનેત્રી દીપિકા પદુકોણ (Deepika Padukone) અને અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) માતા-પિતા બનવા જઈ રહ્યા છે. સપ્ટેમ્બરમાં બન્નેના ઘરે પારણું બંધાઈ તેની રાહ તેઓ જોઈ રહ્યા છે. બોલીવૂડ સ્ટાર (Bollywood news) સાથે તેના ફેન્સ પણ બહુ એક્સાઈટેડ છે. આ બધા વચ્ચે દીપિકાનો એક ઈન્ટવ્યુ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેત્રીને પૂછવામાં આવે છે કે જો … Continue reading Deepika Padukone નથી માનતી હમ દો, હમારે દોમાં, તેને જોઈએ છે આટલા બાળકો