… તો Deepika Padukone નહીં પણ આ એક્ટ્રેસ હોત Ranveer Singhના બાળકની મા!

હાલમાં બોલીવૂડ એક્ટ્રેસ Deepika Padukone અને Ranveer Singhના આવનાર બાળકને કારણે લાઈમલાઈટમાં છે. અમુક રિપોર્ટ્સમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે દીપિકા પદુકોણની ડ્યૂ ડેટ 28મી સપ્ટેમ્બર છે અને આ જ દિવસે તેના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરનો જન્મદિવસ પણ છે. જોકે, આ અંગે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું. પરંતુ હવે એક ચોંકાવનારો ખુલાસો થયો … Continue reading … તો Deepika Padukone નહીં પણ આ એક્ટ્રેસ હોત Ranveer Singhના બાળકની મા!