હાર્દિક-નતાશાની પહેલાં આ ભારતીય ક્રિકેટરો પત્નીથી અલગ પડી ગયા!

મુંબઈ: ભારતીય ક્રિકેટરોના લગ્નજીવન જોખમમાં આવી જવાની વાત સામાન્ય તો નથી, પણ થોડા-થોડા વર્ષે એકાદ ભારતીય ખેલાડીના છૂટાછેડાનો બનાવ કે પત્નીથી અલગ થઈ જવાનો કિસ્સો તો બનતો જ રહેતો હોય છે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટૅન્કોવિચના ડિવૉર્સનો બનાવ એમાં લેટેસ્ટ છે.ક્રિકેટરોના મેદાન પરના પર્ફોર્મન્સ તરફ લોકોનું જેટલું ધ્યાન જતું હોય છે એટલું જ આકર્ષણ લોકોને … Continue reading હાર્દિક-નતાશાની પહેલાં આ ભારતીય ક્રિકેટરો પત્નીથી અલગ પડી ગયા!