હેમા માલિનીની પુત્રીના લગ્નજીવનમાં તિરાડ? ઇશા-ભરત ઘણા સમયથી અલગ રહેતા હોવાની ચર્ચા

બોલીવુડની ડ્રીમગર્લ હેમા માલિનીની પુત્રી ઇશા દેઓલનું લગ્નજીવન ભંગાણને આરે હોવાની ગોસિપ થઇ રહી છે. ઇશા દેઓલ તેના પતિ ભરત તખ્તાનીથી અલગ રહેતી હોવાનો તેમજ આ ભંગાણ પાછળ ભરત તખ્તાની સાથે જોડાયેલી એક ચોંકાવનારી હકીકત જવાબદાર હોવાની વિગતો છે.ધર્મેન્દ્ર અને હેમા માલિનીની મોટી પુત્રી ઇશા દેઓલે વર્ષ 2004માં ફિલ્મી દુનિયામાં ડગ માંડ્યા હતા. ‘કોઇ મેરે … Continue reading હેમા માલિનીની પુત્રીના લગ્નજીવનમાં તિરાડ? ઇશા-ભરત ઘણા સમયથી અલગ રહેતા હોવાની ચર્ચા