મુખ્યમંત્રીએ ત્રણ-ત્રણ એવોર્ડ માટે કચ્છ એક્સપ્રેસની ટીમને પાઠવ્યા અભિનંદન

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર, ૧૬ ઓગસ્ટે જાહેર થયેલા ૭૦માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ-૨૦૨૨માં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળેલા ત્રણ-ત્રણ એવોર્ડ સન્માન માટે આ ફિલ્મનાં નિર્માતા, દિગ્દર્શક અને કલાકાર કસબીઓને અભિનંદન પાઠવ્યા છે. વિરલ શાહ દિગ્દર્શિત અને પાર્થીવ ગોહિલ-માનસી પારેખ દ્વારા નિર્માણ પામેલી આ કચ્છ એક્સપ્રેસ ફિલ્મને જે એવોર્ડ મળ્યા છે તેમાં બેસ્ટ ફિચર ફિલ્મ પ્રોમોટીંગ … Continue reading મુખ્યમંત્રીએ ત્રણ-ત્રણ એવોર્ડ માટે કચ્છ એક્સપ્રેસની ટીમને પાઠવ્યા અભિનંદન