જોઈ લો Disha Pataniના હોટ લૂકને, છવાઈ ગઈ સોશિયલ મીડિયા પર

હોટ એન્ડ સ્ટનિંગ લૂક ધરાવનારી દિશા પટણી (Disha Patani)એ તાજેતરમાં એક ઈવેન્ટમાં હાજર રહીને ચાર ચાંદ લગાવ્યા હતા. બ્લેક કલરના આઉટફીટમાં દિશાને જોઈને લોકો પણ ચોંકી ગયા હતા. અરમાનીની ઈવેન્ટમાં પાપારાઝીને પણ દિશાના ફોટોગ્રાફને કેપ્ચર કરવાની તક મળ્યા બાદ એક પછી એક ફોટો પણ પાડ્યા હતા. જોકે, આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ … Continue reading જોઈ લો Disha Pataniના હોટ લૂકને, છવાઈ ગઈ સોશિયલ મીડિયા પર