Raveena Tondonના કેસમાં ટવીસ્ટ: CCTV Footageએ ખોલી પોલ, આ છે સાચી હકીકત…

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાઈરલ થયો અને આ વીડિયોમાં બોલીવૂડ એક્ટ્રેસ રવીના ટંડન (Raveena Tondon)ને લઈને એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નશામાં ધૂત અવસ્થામાં એક્ટ્રેસ અને તેના ડ્રાઈવરે ત્રણ મહિલાઓને કારની અડફેટમાં લઈ લીધી હતી. એટલું જ નહીં આ વીડિયોમાં આગળ એવું પણ જોવા મળી રહ્યું હતું કે લોકોએ એક્ટ્રેસને ધક્કે ચડાવી … Continue reading Raveena Tondonના કેસમાં ટવીસ્ટ: CCTV Footageએ ખોલી પોલ, આ છે સાચી હકીકત…