Cannes 2024: કંઇક આ રીતે માતા ઐશ્વર્યાની વહારે આવી દીકરી આરાધ્યા….

બોલિવૂડ અભિનેત્રી અને માતા ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન બી-ટાઉનની ફેવરિટ મા-દીકરીની જોડી છે. જ્યારે પણ માતા અને દીકરી સાથે જોવા મળે છે, ત્યારે તેમની ચર્ચાઓ થવા લાગે છે. આમ પણ આરાધ્યા બચ્ચન અન્ય સ્ટાર કિડ્સ કરતા સાવ અલગ છે. તે સ્ટાર કિડ્સ પાર્ટીનો ભાગ નથી, પરંતુ તે તેની મમ્મી ઐશ્વર્યાનો હાથ પકડીને … Continue reading Cannes 2024: કંઇક આ રીતે માતા ઐશ્વર્યાની વહારે આવી દીકરી આરાધ્યા….