પૈસા આપીને નકલી રેડ કાર્પેટ પર કોઇ પણ ચાલી શકે છે, કાન ફિલ્મ ફેસ્ટિવલ વિશે ચોંકાવનારા ખુલાસા

આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલ (કાન્સ 2024)માં ઘણા ભારતીયો જોવા મળ્યા હતા.વિશ્વના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ ગણાતા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે ભારતીયોની ભીડ જોવા મળી હતી. સોનમ કપૂરથી લઈને અનુપમ ખેર સુધી, બધાએ કાનની પ્રશંસા કરી હતી. અગાઉ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય આ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી હતી. જોકે, આ વખતે કાનમાં ઘણા સોશિયલ … Continue reading પૈસા આપીને નકલી રેડ કાર્પેટ પર કોઇ પણ ચાલી શકે છે, કાન ફિલ્મ ફેસ્ટિવલ વિશે ચોંકાવનારા ખુલાસા