Cannes Film Festival: કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં અનસૂયા સેનગુપ્તાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ, ભારતની મોટી સિદ્ધિ

કાન્સ: પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ(Canes Film Festival)માં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીતીને અનસૂયા સેનગુપ્તા(Anasuya Sengupta)એ ઈતિહાસ રચ્યો છે, આ એવોર્ડ જીતનારીએ પ્રથમ ભારતીય બની છે. બલ્ગેરિયન ફિલ્મ નિર્માતા કોન્સ્ટેન્ટિન બોજાનોવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ધ શેમલેસ'(The Shameless)માં તેના ઉત્કૃષ્ટ અભિનય માટે તેને આ સન્માન આપવામાં આવ્યું છે. શેમલેસ ફિલ્મ એક સેક્સ વર્કરની વાર્તા પર આધારિત છે જે … Continue reading Cannes Film Festival: કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં અનસૂયા સેનગુપ્તાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ, ભારતની મોટી સિદ્ધિ