કોલ્ડપ્લે કોન્સર્ટ મામલે BookMyShowની મુશ્કેલીઓ વધી! CEOને ફરીથી સમન્સ પાઠવવામાં આવ્યું

મુંબઈ: જાન્યુઆરી 2025માં નવી મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડીયમમાં બ્રિટીશ બેન્ડ કોલ્ડપ્લેના મ્યુઝિક કોન્સર્ટ(Coldplay concert in Mumbai)ની ટિકિટ માટે ચાહકોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. ગણતરીની મિનિટોમાં બધી જ ટિકીટો વેચાઈ જતા હવે ટિકિટની કાળાબજારી થઇ રહી છે. એવામાં ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ BookMyShowની મુશ્કેલીઓમાં વધારો થયો છે. BookMyShowના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને કો-ફાઉન્ડર આશિષ હેમરાજાની … Continue reading કોલ્ડપ્લે કોન્સર્ટ મામલે BookMyShowની મુશ્કેલીઓ વધી! CEOને ફરીથી સમન્સ પાઠવવામાં આવ્યું