બોમ્બે હાઈ કોર્ટે કંગનાને રાહત ન આપી, CBFCને પણ લગાવી ફટકાર, જાણો શું કહ્યું

મુંબઈ: કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ (Emergency film)માં કથિત રીતે શીખ સમુદાયના વાંધાજનક નિરૂપણને કારણે ઉભા થયેલા વિવાદ બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(CBFC)એ ફિલ્મને સર્ટીફીકેટ આપવાની મનાઈ ફરમાવી હતી અને મેકર્સને મોટા કટ્સ સૂચવ્યા હતા. આ ફિલ્મના નિર્માતાઓ બોમ્બે હાઇ કોર્ટમાં અરજી કરી હતી, બુધવારે સુનાવણી દરમિયાન કોર્ટે કંગનાને કોઈ રાહત આપી ન હતી. High … Continue reading બોમ્બે હાઈ કોર્ટે કંગનાને રાહત ન આપી, CBFCને પણ લગાવી ફટકાર, જાણો શું કહ્યું