હવે આલિયા ભટ્ટનો ભાઈ બનશે કપૂર પરિવારનો જમાઈ…

બોલિવૂડમાં રોજ નવા નવા સમાચારો આવતા રહે છે. ક્યારેક કોઇકના લગ્નના અહેવાલો આવે છે, તો ક્યારેક કોઇકના ડિવોર્સના સમાચાર આવે છે. બોલિવૂડની રંગીલા અભિનેત્રી ઉર્મિલા માતોંડકરના ડિવોર્સ વચ્ચે સુહાના ખાન અને અગસ્ત્ય નંદાના ડેટિંગના સમાચાર પણ આવ્યા છે. હવે આવા જ એક સમાચાર આવ્યા છે કે આલિયા ભટ્ટનો ભાઈ જલ્દી લગ્ન કરશે. આ પણ વાંચો … Continue reading હવે આલિયા ભટ્ટનો ભાઈ બનશે કપૂર પરિવારનો જમાઈ…