Happy Friendship Day: આ છે બોલીવૂડના બેસ્ટ ફ્રેન્ડ્સ, જેના વિશે આપણે ઓછું જાણીએ છીએ

આજે મિત્રતાને ઉજવવાનો દિવસ છે. દરેક પાસે જો એક સારો મિત્ર હોય તો તેના માટે જીવનની બધી મુશ્કેલીઓ સામે બાથ ભીડવાનું સરળ થઈ જાય છે. બોલીવૂડની ઘણી મિત્રતાઓ જગજાહેર છે. ઘણા એવા કલાકારો પણ છે જે એક સમયે મિત્ર હોય પણ પછી એકબીજાથી દૂર થઈ ગયા હોય, પણ આજે અમે તમને બોલીવૂડની એવી ફ્રેન્ડશિપ વિશે … Continue reading Happy Friendship Day: આ છે બોલીવૂડના બેસ્ટ ફ્રેન્ડ્સ, જેના વિશે આપણે ઓછું જાણીએ છીએ