Happy Birthday: ઉંમર માત્ર એક આંકડો જ છે તે સાબિત કર્યું છે બોલીવૂડના શહેનશાહે

બસ નામ હી કાફી હૈ…એક એવું નામ જે લખીએ એટલે આગળ કંઈ લખવાની જરૂર ન પડે અને જો લખવાનું શરૂ કરીએ તો કલમ ક્યાં રોકવી તે ખબર ન પડે. અમિતાભ બચ્ચન. હિન્દી ફિલ્મજગતના શહેનશાહ આજે 82 વર્ષના થયા છે. આમ તો બચ્ચન માટે ઉંમર ખરેખર માત્ર એક આંકડો જ છે. આજે પણ એટલા જ એક્ટિવ … Continue reading Happy Birthday: ઉંમર માત્ર એક આંકડો જ છે તે સાબિત કર્યું છે બોલીવૂડના શહેનશાહે