બૉલીવુડના જાણીતા ફિલ્મ મેકરને જામનગર કોર્ટે ફટકારી બે વર્ષની સજા, જાણો કોના ‘ચેક બાઉન્સ’ થયા?
જામનગર: બૉલીવુડમાં ‘ઘાયલ’ અને ‘ઘાતક’ જેવી સુપરહિટ ફિલ્મોના નિર્માતા રાજકુમાર સંતોષીને ચેક બાઉન્સ કેસમાં શનિવારે જામનગર કોર્ટે સજા ફટકારી છે. (rajkumar santoshi check bounce case) રાજકુમાર સંતોષીએ જામનગરના વેપારી અશોક લાલ પાસેથી 1 કરોડ રૂપિયા હાથ ઉછીના લીધા બાદ પૈસા ચૂકવ્યા ન હતા. આવી સ્થિતિમાં અશોકલાલે નિર્માતા સામે જામનગર કોર્ટમાં કેસ કર્યો હતો. ચેક બાઉન્સ … Continue reading બૉલીવુડના જાણીતા ફિલ્મ મેકરને જામનગર કોર્ટે ફટકારી બે વર્ષની સજા, જાણો કોના ‘ચેક બાઉન્સ’ થયા?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed