મુંબઇમાં પાછા ફરતા જ સલમાન ખાને સૌથી પહેલા કર્યું આ કામ…
મુંબઇઃ બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરાના સાવકા પિતા અનિલ મહેતાનું નિધન થયું છે અને 12 સપ્ટેમ્બરના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દુઃખની આ ઘડીમાં સંપૂર્ણ બોલિવૂડ મલાઇકાના પરિવાર સાથે ઉભું જોવા મળ્યું હતું. તે જ સમયે, ખાન પરિવારના લોકો પણ સમાચાર સાંભળતા જ તેના ઘરે પહોંચ્યા હતા. સલીમ ખાનથી લઈને એક્ટ્રેસના એક્સ હસબન્ડ એક્ટર … Continue reading મુંબઇમાં પાછા ફરતા જ સલમાન ખાને સૌથી પહેલા કર્યું આ કામ…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed