ઝહીર ઇકબાલે કર્યો કરિશ્મા કપૂર સાથે ધમાકેદાર ડાન્સ તો સોનાક્ષી સિંહા….

‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 4’ આ દિવસોમાં ટેલિવિઝન પર ધૂમ મચાવી રહી છે. ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 4’ને કરિશ્મા કપૂર, ગીતા કપૂર અને ટેરેન્સ લુઈસ જજ કરી રહ્યાં છે. આ શોને જય ભાનુશાલી અને અનિકેત ચૌહાણ દ્વારા હોસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ શોના લેટેસ્ટ એપિસોડમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ ગેસ્ટ … Continue reading ઝહીર ઇકબાલે કર્યો કરિશ્મા કપૂર સાથે ધમાકેદાર ડાન્સ તો સોનાક્ષી સિંહા….