દીપિકા પાદુકોણે કરાવ્યું મેટરનિટી ફોટોશૂટ, પહેર્યો એવો પારદર્શક ડ્રેસ કે ચાહકોના ઉડ્યા હોંશ

બોલિવૂડની હોટ હોટ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી આ મહિને તેના પહેલા બાળકને જન્મ આપશે. જેના માટે તે ખૂબ જ ઉત્સાહિત છે. દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર તેનું અદભૂત પ્રસૂતિ શૂટ શેર કર્યું છે, જેમાં તે તેના પતિ રણવીર સિંહ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. બંનેના ચહેરા પરના સ્મિતમાં તેમની … Continue reading દીપિકા પાદુકોણે કરાવ્યું મેટરનિટી ફોટોશૂટ, પહેર્યો એવો પારદર્શક ડ્રેસ કે ચાહકોના ઉડ્યા હોંશ