Bollywood કોઈના બાપનું નથીઃ વિદ્યા બાલને કેમ બતાવ્યા તીખાં તેવર

નેપોટિઝમ બોલીવૂડનો હંમેશાંથી ચર્ચાતો આવેલો મુદ્દો છે ત્યારે આ મુદ્દે અભિનેત્રી વિદ્યા બાલને તીખાં તેવર બતાવ્યા છે. એક ઈન્ટરવ્યુમાં વિદ્યાએ નેપોટિઝમ વિસે વાત કરતા જણાવ્યું હતું કે નેપોટિઝમ હોય કે ન હોય, હું અહીંયા છું. ફિલ્મ ઈન્ડસ્ટ્રી કોઈના બાપની નથી. જો આમ હોત તો દરેક બાપનો દીકરો કે દીકરી સફળ કલાકાર હોત.વિદ્યાએ ફિલ્મ પ્રોડ્યુસર સિદ્ધાર્થ … Continue reading Bollywood કોઈના બાપનું નથીઃ વિદ્યા બાલને કેમ બતાવ્યા તીખાં તેવર