…તો થોડા દિવસો સુધી બૉલીવૂડ રહેશે ‘બંધ’, જાણો શું છે કારણ?

મુંબઈઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને લઈને ગુજરાતનું જામનગર શહેર ‘ટોક ઑફ ધ કન્ટ્રી’ બન્યું છે. ત્રણ માર્ચ સુધી અનંત અને રાધિકાની પ્રિ-વેડિંગ સેરેમની ચાલશે. અનંત-રાધિકાની પ્રિ-વેડિંગ સેરેમની અને લગ્ન માટે દેશ અને વિદેશની અનેક મોટી હસ્તીઓ અને સેલેબ્રિટીઝ જામનગર પહોંચી ગયા છે.આ મોટી હસ્તીઓનું જામનગર એરપોર્ટ પર જોરદાર સ્વાગત … Continue reading …તો થોડા દિવસો સુધી બૉલીવૂડ રહેશે ‘બંધ’, જાણો શું છે કારણ?