Bollywood Breaking: Ranbir Kapoorની રામાયણમાં સીતા બનશે આ હીરોઈન

પ્રભાસની રામાયણ પરની ફિલ્મ આદિપુરુષ ફ્લોપ ગઈ હોવા છતા નિર્દેશક નિતેશ તિવારી રામાયણ (Ramayan) બનાવવા માગે છે અને તેના કાસ્ટિંગ વિશે રોજ નવા નવા સમાચાર આવ્યા કરે છે. આ ફિલ્મમાં રામની ભૂમિકામાં Animal star રણબીર કપૂર (Ranbir Kapoor) હોવાનું લગભગ નક્કી છે. ત્યારે સીતાજીની ભૂમિકામાં કોણ હશે તે માટે ઘણી અટકળો લગાડવામાં આવતી હતી. જોકે … Continue reading Bollywood Breaking: Ranbir Kapoorની રામાયણમાં સીતા બનશે આ હીરોઈન