IIFA: ‘એનિમલ’ના ગીત પર ડાન્સ કરીને બોબી દેઓલ અબુ ધાબીમાં છવાયો, વીડિયો વાઈરલ

અબુ ધાબીઃ આઈફા ૨૦૨૪ના વિજેતાઓની યાદી આવી ગઈ છે, જેમાં કિંગ ખાન અને રાની મુખરજીને શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે બોબી દેઓલે એનિમલ (Animal)માં નેગેટિવ રોલ માટે એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ આપવા માટે સ્ટેજ પર બોલાવવામાં આવ્યો ત્યારે તે અબરારની સ્ટાઈલમાં જાણીતા ગીત જમાલ કુડુ પર ડાન્સ કરતો જોવા … Continue reading IIFA: ‘એનિમલ’ના ગીત પર ડાન્સ કરીને બોબી દેઓલ અબુ ધાબીમાં છવાયો, વીડિયો વાઈરલ