આ સિતારાઓને ફિલ્મજગતમાં લાવવાનો યશ જાય છે દેવ આનંદને

આજે એવરગ્રીન દેવ આનંદનો 100મો જન્મદિવસ છે. અભિનેતા અને નિર્દેશક તરીકેની તેમની દસકાઓ લાંબી કારકિર્દીમાં તેમણે ઘણી ઉત્કૃષ્ટ કક્ષાની ફિલ્મો તો ફિલ્મજગતને આપી જ છે, પણ સાથે જ સિતારા પણ આપ્યા છે. જેમાં ઝિન્નત અમાન, ટીના મુનીબ, તબ્બુ જેવી સફળ અભિનેત્રીઓના નામ પણ સામેલ છે. ફિલ્મ હરે રામ હરે ક્રિષ્ણામાં શોર્ટ્ સ્કર્ટમાં હિપી કલ્ચરમાં જીવતી … Continue reading આ સિતારાઓને ફિલ્મજગતમાં લાવવાનો યશ જાય છે દેવ આનંદને