એક્ટ્રેસના અબજોપતિ બોયફ્રેન્ડે તોડ્યો ટ્રાફિક નિયમ, 18 લાખની બાઇક પરની તસવીર વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી તેની અંગત જિંદગીને લઈને ફરી ચર્ચામાં છે. હાલમાં જ તે તેના અબજોપતિ રૂમર્ડ બોયફ્રેન્ડ નિખિલ કામથ સાથે જોવા મળી હતી, જે બાદ તેમના સંબંધોની ફરીવાર ગોસિપ વર્તુળોમાં ચર્ચા થવા લાગી છે. આ બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં નિખિલ મુંબઈની સડકો પર બાઇક ચલાવતો જોવા મળે … Continue reading એક્ટ્રેસના અબજોપતિ બોયફ્રેન્ડે તોડ્યો ટ્રાફિક નિયમ, 18 લાખની બાઇક પરની તસવીર વાયરલ